“SAMAY GROUP” is not only the name for us, but it is a life force from our ancestors & their, courage, devotion & honesty that make us go ahead. Samay Group is formed on the base on the principle of karma, The young generation of the same family is committed to following the same ideal path shown by the ancestors. Samay Group believes that a ‘HOME’ is not just the framework of brick & cement, but it is a ripen dream of a life with tiredless efforts & its hard working nature throughout. The only wish of Samay Group is to be an agent for those family to make them have their own ‘Quality House’ & it would be the only aim of the group to bring name & fame of their forefathers.

“સમય ગ્રુપ” – અમારા માટે આ માત્ર એક નામ જ નથી. પરંતુ લગભગ અડધી સદીથી ઊંઝા વિસ્તારમાં જમીન અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા સંપન્ન પરિવારોના વડવાઓના સાહસ, હિંમત, નિષ્ઠા અને ઈમાનદારીની ઉચ્ચ પ્રણાલિકાઓને આગળ ધપાવી રહેલું એક જીવંત પરિબળ છે. કર્મના સિદ્ધાંત પર અડગ આસ્થા ધરાવતા આ પરિવારોની નવી યુવાપેઢી પોતાના વડવાઓના જીવનમૂલ્યોને આદર્શ બનાવીને તેમના ચિંધેલા માર્ગ પર આગળ ધપાવવા કટિબદ્ધ છે – જેના ફળસ્વરૂપે જ “સમય ગ્રુપ” ની રચના થઈ છે .

“સમય ગ્રુપ” દ્દઢ પણે માને છે કે, "ઘર" એ માત્ર ઈંટ-સિમેન્ટના ચણતરનું માળખું જ નથી હોતું પરંતુ જીવનભરના અથાગ પ્રયત્નો અને પરિશ્રમથી ભેગી થયેલી મૂડીનું વાવેતર કરીને લણેલું સપનું છે. વધુને વધુ પરિવારો "સમય ગ્રુપ" ના માધ્યમથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળાં "ઘરનું ઘર" વસાવવાનાં સપનાં પૂરાં કરે અને "સમય ગ્રુપ" તેમની ખુશીઓમાં નિમિત્ત બને એ જ અમારો અંતિમ ધ્યેય અને વડવાઓના સંસ્કાર ઉજાળવાનો માર્ગ છે...

"समय ग्रुप" हमारे लिए सिर्फ एक नाम ही नहीं है, परंतु लगभग आधी सदी से गुजरात के ऊंझा विस्तार में ज़मीन और निर्माण क्षेत्र में कार्यरत परिवारो के पुरखों के साहस, समर्पण, निष्ठा और ईमानदारी की श्रेष्ठ परंपरा को आगे बढाने का ज़रीया है। कर्म के सिद्धांत में अडिग श्रद्धा रखने वाले इन परिवारों की नई पीढ़ी अपने पूर्वजों के जीवनमूल्यों को आदर्श बनाकर उसी मार्ग पर आगे बढ़ने के लिए प्रतिबद्ध है। यही प्रतिबद्धता के फलस्वरूप "समय ग्रुप" का निर्माण हुआ है। हमारा दृढ़ विश्वास है कि "घर" केवल ईंट और सीमेंट से बनाया गया ढांचा मात्र नहीं होता, बल्कि किसी के जीवनभर के अथाग प्रयास और कडी महेनत से कमाई हूई पूंजी को बो कर उगाया गया एक ख़ूबसूरत सपना होता है। अधिक से अधिक परिवार "समय ग्रुप" के माध्यम से श्रेष्ठ गुणवत्ता वाले "खुद का घर" पाने का अपना सपना पूरा कर सके और "समय ग्रुप" उनकी खुशियों का कारण बन सके यही हमारा अंतिम ध्येय है।